.
Wednesday, December 18, 2019
Saturday, September 14, 2019
તારીખ 13 9 2019 ના રોજ અમારી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને કસ્ટર કક્ષાના વિજ્ઞાન મેળામાં અમારી શાળામાં વિભાગ 4 માં પ્રથમ નંબર મેળવ્યો હતો
તારીખ 13 9 2019 ના દિવસે અમારી શાળામાં કલસ્ટર કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં લગભગ ૧૦૫૦ બાળકો આ મેળો જોવા માટે આવ્યા હતા તેમજ સો જેટલા શિક્ષકો પણ આ મેળો નિહાળ્યો હતો
Wednesday, September 4, 2019
Friday, August 30, 2019
Subscribe to:
Comments (Atom)





















